Portfolio

Latest Projects

  • જયપાલસિંહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જાન્યુઆરી ૨૦૨૬ માં વલસાડ જીલ્લાના ધરમપુર તાલુકાના ભવાડા તલાટ ગામે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ જેમાં જયપાલસિંહ ચેરીટેબલ ટ્રસ્ટ વતી દરેક રકતદાતાઓને ટુવાલ આપવામાં આવ્યા. આ રકતદાન નો હેતુ એ છે કે જરૂરીયાત મંદને મફતમાં રક્ત મળી રહે તે હેતુ થી કાર્ય કરવામાં આવે છે.

Photo Gallery​

Shopping Basket